Dear Training Center,


રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન તરફથી શુભેચ્છા, અમારી સંસ્થામાં રસ લેવા બદલ આપનો આભાર.

 

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન વિસનગર સ્થિત ગુજરાતમાં 85 થી વધારે સેન્ટર ધરાવતી કોમ્પ્યુટર, સોફ્ટ સ્કીલ તેમજ રોજગારલક્ષી તાલીમ ક્ષેત્રે ટ્રેનીંગ આપતી ગુજરાતની અગ્રેસર સરકાર માન્ય સંસ્થા છે. રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન Ministry of Skill Development and Entrepreneur Ship, Government of India સાથે સંકળાયેલી છે.આ ઉપરાંત સંસ્થા Ministry of Urban Development, Government of State “Day NULM” અને “GULM” પ્રોજેક્ટ માટેના અધિકૃત તાલીમ પાર્ટનર છે. વધુમાં સંસ્થા NSDC દ્વારા સંચાલિત “PMKVY 2.૦” માટેના અધિકૃત તાલીમ પાર્ટનર છે. આ ઉપરાંત સંસ્થા Vanbandhu kalyan Yojna Under Tribal Department સાથે સલગ્ન છે. સંસ્થાને મેનેજમેન્ટ માટે ISO-9001 : 2015 સર્ટીફીકેશન મળેલ છે.

 

સંસ્થાનો મુખ્ય હેતુ ડો.એપી.જે અબ્દુલ કલામના સ્વપ્ન INDIA VISION 2020 માં યોગદાન આપીને આપના દેશના યુવાનોને એમાં પણ ખાસ કરીને ગ્રામીણ યુવાનોને રોજગારી મળી રહે અને તેમને સ્વનિર્ભરતા અપાવે તેવી કૌશલ્ય વર્ધન તાલીમ આપવાનો છે. કોમ્પ્યુટર, હેલ્થકેર, એપરલ, બ્યુટી એન્ડ વેલનેસ, મેન્યુફેક્ચરિંગ અને વેચાણ ક્ષેત્રે નોકરી અને રોજગારીની વિશાળ તકો રહેલી છે. પરંતુ આ બધા જ ક્ષેત્રોમાં તાલીમ પામેલા વ્યક્તિઓનો અભાવ છે.

 

સોફ્ટ સ્કીલ તેમજ રોજગારલક્ષી તાલીમ ક્ષેત્રે અમે એક મહિનાથી લઈને બે વર્ષના વિવિધ કોર્ષના તેમજ કૌશલ્ય વિકાસ તથા સ્પોકન ઈંગ્લીશ, રીટેઈલ, અને કોમ્યુનિકેશન સ્કીલ્સના બધા કોર્સના સર્ટીફીકેશન તેમજ કોર્ષ મટેરિયલ અમારા દ્વારા ફ્રેન્ચાઈઝીને પુરા પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા આપવામાં આવતા CCC નું સર્ટીફીકેટ કોઈ પણ નવી સરકારી ભરતીમાં માન્ય ગણાય છે.સંસ્થા દ્વારા ટ્રેનીંગ સેન્ટર ના મેનેજમેંટ માટે સૉફ્ટવેર ડેવલોપ કરવામાં આવેલું છે.જેમાં ટ્રેનીંગ સેંટરની તમામ એક્ટિવિટી જેવી કે ઇંક્વાયરી ,એડમિશન ફીસ રિસીપ્ટ, બેચ મેનેજમેંટ ,આઈડી કાર્ડ ,વગેરેની સંપૂર્ણ ફેસિલિટી ટ્રેનીંગ સેંટરને આપવામાં આવે છે. જેનાથી ટ્રેનીંગ સેન્ટરના તમામ કામો પેપરલેસ થઈ શકે છે.જે Easy to Use છે જેના ડેમો માટેની લીંક યુસર આઈડી તથા પાસવર્ડ સાથે નીચે આપેલ છે .

 

વધુમાં કોઈ વધારાના રોકાણ સિવાય ગવર્મેન્ટ પ્રોજેકટમાં સંસ્થા દ્વારા ફ્રેન્ચાઈઝીને ભાગીદાર બનાવવામાં આવે છે અને તેમને કૌશલ્ય વિકાસ માટે સરકાર દ્વારા ચલાવામાં આવતી તાલીમ માટે અવસર આપવામાં આવે છે. હાલના સમયમાં રોજગારલક્ષી તાલીમ ક્ષેત્રનો સૌથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે અને સરકાર દ્રારા યુવાઓના કૌશલ્ય વિકાસ માટે બજેટમાં (વર્ષ ૨૦૧૬ - ૨૦૨૦) રૂ. ૧૨૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

 

આમ હાલનો IT તેમજ સોફ્ટ સ્કીલ ક્ષેત્રનો ઝડપી વિકાસ જોતા ચોક્કસ કહી શકાય કે રોજગારલક્ષી તાલીમ સેંટરના નાણાકીય રીતે ખુબજ લાભદાયી છે. અને આપની સાથેના જોડાણ કરી કામ કરવામાં અમને ખુશી થશે.સંસ્થાની વધુ માહિતી તેમજ હાલમાં સંસ્થા દ્વારા ચાલતા તાલીમ કોર્ષની માહિતી મેળવવા માટે www.skills.rerfindia.org અને સંસ્થા દ્વારા ચાલતી સામાજિક પ્રવુતિઓની માહિતી મેળવવા www.rerfindia.org ની મુલાકાત કરી શકો છો.સંસ્થા સાથે જોડાઈને આપ આપના સેંટરને નવા મુકામ પર લઈ જય શકો છો.જે માટેનું પ્રપોજલ આ મેઈલ સાથે અટેચ કરેલ છે.

Bharat Patel,
Franchisee Head,
Rebirth Education and Research Foundation,
Reg. Office : 3rd Floor, Marutinandan Complex, Opp. G.D.High School, Visnagar - 384315,
Mo :- 9825066009 , 02765 223038

 

PS: Please go through the Following Links with regards to the Rebirth Franchisee Proposal.

 

 


Request For Franchisee Project

Our courses are designed in-house by our R&D team and the duration range from 1 month to 2 years courses are in IT and Soft Skills including Spoken English,Cursive Writing and Robotics.

For more information Click Here...

 • Tharad
 • Visnagar
 • Bhabhar
 • Satlasana
 • Kheralu
 • Visnagar
 • Unjha
 • Himmatnagar
 • Kadi
 • Vijapur
 • Kukarwada
 • Mehsana
 • Shertha
 • Kalol
 • Kadi
 • Bhabhar
 • Harij
 • Unjha
 • Patan
 • Satlasana
 • Bechraji
 • Chanasma
 • Ahmedabad
 • Shihori
 • Vadgam
 • Ahmedabad
 • Anand
 • Bhabhar
 • Vadnagar
 • Kukarwada
 • Visnagar
 • Visnagar
 • Varahi
 • Idar
 • Danta
 • Khedbrahma
 • Patan
 • Unjha
 • Radhanpur
 • Dhansura
 • Dhanera
 • Dantiwada
 • Vadgam
 • Ahmedabad
 • Thara
 • Chanasma
 • Ahmedabad
 • Gadh
 • Surat
 • Bhiloda
 • Mahuwa - bardoli
 • Vijapur
 • Vapi
 • Siddhpur
 • Surat
 • Surat
 • Kukarwada
 • Diyodar
 • Patan
 • Jotana
 • Palanpur
 • Anjar
 • Kheralu
 • Ambaji
 • Gorisana
 • Hadad
 • Halol
 • Gambhoi
 • Siddhpur
 • Idar
 • Kalol
 • Bhiloda
 • Chhapi
 • Mehsana
 • Kalol
 • Kheralu
 • Pilvai
 • Chanasma
 • Dhansura
 • Khedbrahma
 • Santrampur
 • Kodinar
 • Siddhpur
 • Gozariya
 • Surat
 • Daramali
 • Idar
 • Idar
 • Himmatnagar
 • Unjha
 • Visnagar
 • Ahmedabad
 • Himmatnagar
 • Himmatnagar
 • Shihori
 • Nadiad
 • Madana
 • Kukarwada
 • Vijapur
 • Kalol
 • Kheralu
 • Mehsana
 • Himmatnagar
 • Surat
 • Surendranagar
 • Junagadh
 • Surat
 • Segva
 • Vadodara
 • Jambusar
 • Borsad
 • Rajpipla