
બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા રીબર્થ એજ્યુકેશન એન્ડ રીશર્ચ ફાઉન્ડેશનની તાલીમ સેન્ટર તરીકે પસંદગી થયેલ છે જે માટે આપ સર્વને અભિનંદન. હાલમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આપવામાં આવતી સરકારી સહાયની મદદથી ચલાવી શકાય જે આપના માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. આ નિગમ દ્વારા સંસ્થાને માન્યતા મળેલ છે
Request For GUEEDC Project